ઘણા પ્રકારના ઘાસનાં પર્ણો વળવાની કે ન વળવાની ક્ષમતા ધરાવે છે, કારણ કે તેઓ ........

  • [AIPMT 1989]
  • A

    ઘણા પાતળા હોય છે.

  • B

    સમદ્વિપાર્શ્વસ્થ હોય છે.

  • C

    ચોક્કસ પ્રકારના યાંત્રિક કોષો ધરાવે છે.

  • D

    સમાંતરે વાહિપુલ ધરાવે છે.

Similar Questions

વૈજ્ઞાનિક કારણો આપો : મકાઈ પર્ણોમાં ભેજગ્રાહી કોષો આવેલા હોય છે.

અતિ શુષ્ક હવામાનમાં ઘાસના પર્ણો અંદરની તરફ અંતર્વલન પામે છે. આના માટે જવાબદાર બંધબેસતુ યોગ્ય કારણ પસંદ કરો.

  • [NEET 2019]

વાહિપૂલમાં પાણી ધરાવતી કોટર .........માં જોવા મળે છે.

.......માં મધ્યપર્ણ શીથીલ અને લંબોતકમાં વિભેદિત થાય છે?

મકાઈના પર્ણની અંત:સ્થ રચના વર્ણવો.