અભ્યક્ષીય અધિસ્તર $-P$

અપાક્ષીય અધિસ્તર- $Q$

$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

  • A

    અધ:અધિસ્તર,અધ:અધિસ્તર

  • B

    ઉપરી અધિસ્તર,ઉપરી અધિસ્તર

  • C

    ઉપરી અધિસ્તર,અધ:અધિસ્તર

  • D

    અધ:અધિસ્તર,ઉપરી અધિસ્તર

Similar Questions

દ્વિદળી પર્ણમાં વાહિપુલ કોનાંથી ઘેરાયેલાં હોય છે ?

એકદળી પર્ણમાં...

સૂર્યમુખીના પર્ણની અંત:સ્થ રચના વર્ણવો.

વહિપુલોમાં પાણી ભરેલ કોટર ……... માં જોવા મળે છે.

  • [AIPMT 2012]

વૈજ્ઞાનિક કારણો આપો : મકાઈ પર્ણોમાં ભેજગ્રાહી કોષો આવેલા હોય છે.