- Home
- Standard 9
- Science
9. GRAVITATION
medium
તમારી પાસે રૂ ભરેલો કોથળો અને લોખંડનો સળિયો છે તેમને વજનકાંટા પર મૂકતાં બંનેનું દળ $100 \,kg$ નોંધાય છે. વાસ્તવમાં એક પદાર્થ બીજા કરતાં ભારે છે. શું તમે કહી શકશો કે કયો પદાર્થ ભારે છે અને કેમ ?
Option A
Option B
Option C
Option D
Solution
લોખંડનો સળિયો રૂના કોથળા કરતાં ભારે છે, કારણકે લોખંડના સળિયાની સપાટીને ઓછું ક્ષેત્રફળ હોય તેથી તે $P=\frac {F}{A}$ સૂત્ર અનુસાર વધુ દબાણ લગાડે, બંનેનું વજન $F$ સમાન છે, પણ ક્ષેત્રફળ જુદું જુદું હોવાથી દબાણ જુદું જુદું મળે અને જેનું દબાણ વધુ તે પદાર્થ ભારે હોય.
Standard 9
Science