- Home
- Standard 9
- Science
9. GRAVITATION
easy
પૃથ્વી તથા ચંદ્ર એકબીજાને ગુરુત્વાકર્ષી બળથી આકર્ષે છે. શું પૃથ્વી જે બળથી ચંદ્રને આકર્ષે છે તે બળ, ચંદ્ર પૃથ્વીને આકર્ષે છે તે બળ કરતાં મોટું હોય છે, નાનું હોય છે કે સમાન હોય છે ? સમજાવો કેમ ?
Option A
Option B
Option C
Option D
Solution
અલગ રાખેલા બે પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષી બળ લાગે છે જે આકર્ષી પ્રકારનું હોય છે. એક પદાર્થ બીજા પદાર્થ પર જેટલું આકર્ષણબળ લગાડે તેટલું આકર્ષણબળ બીજો પદાર્થ પહેલા પદાર્થ પર લગાડે પણ આ બળની દિશા વિરુદ્ધ હોય.
તેથી પૃથ્વી, ચંદ્રને જેટલા બળથી આકર્ષે તેટલા જ બળથી ચંદ્ર, પૃથ્વીને આકર્ષે છે.
Standard 9
Science