એક કારના તળિયા પર રહેલો પદાર્થ સ્થિર રહે છે. પદાર્થ અને તળિયા વચ્યેનો સ્થિત ઘર્ષણાંક $0.15$ છે.કારનો મહત્તમ પ્રવેગ ($m s ^{-2}$ માં) ગણો.$\left( g =10\,m s ^{-2}\right)$.

  • [NEET 2023]
  • A

    $50$

  • B

    $1.2$

  • C

    $150$

  • D

    $1.5$

Similar Questions

$1\, kg$ દળનો બ્લોક $\frac{1}{\sqrt{3}}$ સ્થિત ઘર્ષણાંક ધરાવતી સપાટી પર છે. બ્લોક પર $F\, N$ જેટલું લઘુતમ બળ લગાવતા તે ખસે છે. તો તો $F$નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે? [$g =10 \,ms ^{-2}$ ]

  • [JEE MAIN 2021]

$2kg $ નો બ્લોક $30^o$ ના ઢાળ પર પડેલો છે જો સ્થિત ઘર્ષણાંક $0.7$ હોય તો ઘર્ષણબળ ....... $N$ થાય.

  • [IIT 1980]

સામાન્ય રીતે પર્વત પર ઊંચે ચઢવાના રસ્તાઓ સુરેખ બનાવવાના બદલે ઢળતા વળાંકવાળા બનાવવામાં આવે છે શાથી ? 

જો ઘર્ષણાંકનું મૂલ્ય $\sqrt 3$ હોય, તો સંપર્કમાં રહેલી બે સપાટીઓ વચ્ચેનો ખૂણો કેટલો ?

$20\,kg$ નો બ્લોક ઘર્ષણવાળી સપાટી પર સ્થિર પડેલ છે.તેને ગતિમાં લાવવા $75\, N $ નું સમક્ષિતિજ બળ જરૂર પડે છે.તે ગતિમાં આવ્યા પછી $60\, N$ નું બળ અચળ ઝડપ રાખવા માટે જરૂર પડે છે.તો સ્થિત ઘર્ષણાંક કેટલો થાય?