5. THE FUNDAMENTAL UNIT OF LIFE
medium

નીચેનો આસૃતિનો પ્રયોગ કરો :

બટાટાને લઈને તેની છાલ સહિત ચાર ટુકડા કરો અને બટાટાના કપ્સ તેને ખોતરીને બનાવો. આમાંનો એક બટાટાનો કપ બાફેલા બટાટાનો બનાવો. પ્રત્યેક બટાટાના કપને પાણી ભરેલ પાત્રમાં મૂકો.

$(a)$ કપ $A$ ને ખાલી રાખો.

$(b)$ કપ $B$ માં એક ચમચી શર્કરા મૂકો.

$(c)$ કપ $C$ માં એક ચમચી મીઠું મૂકો.

$(d)$ કપ $D$ માં જે ઉકાળેલો કે બાફેલા બટાટાનો કપ છે તેમાં એક ચમચી શર્કરા મૂકો.

આ ચારેય કપને બે કલાક માટે રહેવા દો. ત્યાર બાદ આ ચારેય બાફેલા બટાટાના કપ્સને અવલોકિત કરો અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો : 

$(i)$ શા માટે કપ $B$ અને $C$ માં ખાલી જગ્યામાં પાણી એકઠું થાય છે ? સમજાવો.

$(ii)$ શા માટે બટાટાનો કપ $A$ આ પ્રયોગ માટે આવશ્યક છે ?

$(iii)$ કપ $A$ અને $D$ માં ખાલી જગ્યામાં પાણી શા માટે એકઠું થતું નથી ? સમજાવો. 

Option A
Option B
Option C
Option D

Solution

$(i)$ બટાટાના કોષો પસંદગીમાને અર્ધપારદર્શક પટલ તરીકે કાર્ય કરી કપ $B$ અને કપ $C$ માં અનુક્રમે શર્કરા અને મીઠું રાખેલ છે. તેમાં અંતઃઆસૃતિ દ્વારા પાણી દાખલ થશે. કારણ કે કપ $B$ અને કપ $C$ માં અનુક્રમે ખાંડનું સાંદ્ર દ્રાવણ અને મીઠાનું સાંદ્ર દ્રાવણ રહેલ છે.

$(ii)$ કપ $A$ માં રાખેલ બટાટાના ખાડામાં તફાવત માટે ખાલી રાખેલ છે. તેમાં દ્રાવણની સાંદ્રતા ન હોવાથી અંતઃઆકૃતિ જોવા મળતી નથી. આસૃતિ માટે બટાટાના ખાડામાં રહેલ દ્રાવણની સાંદ્રતા વધુ હોવી જોઈએ.

$(iii)$ કપ $D$ માં બાફેલા બટાટાના ખાંડના કોષો મૃત હોવાથી તેના કોષોની પસંદગીમાન અર્ધપ્રવેશયશીલપટલ કાર્ય કરી શકતો નથી. આથી આકૃતિની પ્રક્રિયા થતી નથી અને તેમાં પાણી પણ આવેલ નથી તે દર્શાવે છે.

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.