- Home
- Standard 9
- Science
5. THE FUNDAMENTAL UNIT OF LIFE
easy
કઈ અંગિકાને કોષનું ઊર્જાઘર/શક્તિઘર તરીકે ઓળખાવાય છે ? શા માટે ?
Option A
Option B
Option C
Option D
Solution
કણાભસૂત્રની અંગિકાને કોષનું ઊર્જાઘર / શક્તિઘર તરીકે ઓળખાવાય છે. જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે જરૂરી ઊર્જા મુક્ત થાય છે. આથી કણાભસૂત્રને કોષનું શક્તિઘર તરીકે ઓળખાય છે.
Standard 9
Science
Similar Questions
medium