- Home
- Standard 9
- Science
5. THE FUNDAMENTAL UNIT OF LIFE
medium
કોષરસપટલનું બંધારણ કરતાં લિપિડ્સ અને પ્રોટીન્સનું સંશ્લેષણ ક્યાં થાય છે ?
Option A
Option B
Option C
Option D
Solution
કોષરસપટલના બંધારણમાં આવેલ પ્રોટીનનું સંશ્લેષણ કણિકામય કે ખરબચડી અંતઃકોષરસજાળ ઉપર આવેલ રિબોઝોમ્સ દ્વારા અને લિપિડનું સંશ્લેષણ લીસી અંતઃકોષરસજાળ ઉપર થાય છે અને કોષરસપટલના બંધારણ માટે મદદરૂપ થાય છે જે ક્રિયાને પટલનું સંશ્લેષણ તરીકે ઓળખાય છે.
Standard 9
Science