જો સંધારક પરનો વિદ્યુતભાર $2\, C$ જેટલો વધારવામાં આવે તો તેમાં સંગ્રહીત ઊર્જા $44\%$ જેટલી વધે છે. સંધારક પરનો મૂળ વિદ્યુતભાર (કુલંબમાં)........હશે.

  • [JEE MAIN 2022]
  • A

    $10$

  • B

    $20$

  • C

    $30$

  • D

    $40$

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $2$ $\mu F$ ના કેપેસિટરને ચાર્જ કરેલું છે.જયારે કળ $S$ ને બિંદુ $2$ સાથે જોડવામાં આવે ત્યારે ગુમાવાતી ઊર્જા કેટલા ......$\%$ હોય?

  • [NEET 2016]

$5.0\, \mu F$ કેપેસિટરને $800\, V$ સુધી ચાર્જ કરીને વાહક સાથે જોડતા ડિસ્ચાર્જ દરમિયાન વાહકને આપેલ ઊર્જા .....

  • [AIIMS 2019]

વિદ્યુત ક્ષેત્રની ઊર્જા ઘનતા કોના સમપ્રમાણમાં હોય છે?

કેપેસિટરનો કેપેસિટન્સ $4 \times  10^{-6}\ F$ અને તેનો વોલ્ટેજ $100\ V$ તેને સંપૂર્ણ વિદ્યુત ભાર રહિત કરવા માટે જરૂરી ઊર્જા.......$J$

કેપેસિટરને બેટરી વડે ચાર્જ કરેલ છે.હવે બેટરી દૂર કરીને બીજા સમાન વિદ્યુતભારરહિત કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. તંત્રની કુલ સ્થિતવિદ્યુતઊર્જા ..... 

  • [NEET 2017]