- Home
- Standard 11
- Physics
11.Thermodynamics
medium
વિધાન સાચું છે કે ખોટું ? :
ચક્રીય પ્રક્રિયા દરમિયાન આંતરિક-ઊર્જાનો ફેરફાર $\Delta U = 0$.
સમોષ્મી પ્રક્રિયામાં તાપમાન અચળ રહે છે.
સમતાપી પ્રક્રિયા દરમિયાન તંત્રની આંતરિક-ઊર્જા ઘટે છે.
Option A
Option B
Option C
Option D
Solution
સાચું
ખોટું.ઉષ્માનો જથ્થો અચળ રહે છે.
ખોટું.આંતરિક ઊર્જા અચળ રહે.
Standard 11
Physics