યોગ્ય વિકલ્પ પસંદ કરો. ($T$ =True, $F$ =False)
- યુગ્મનજનો વિકાસ માદાદેહની બહારની બાજુએ થાય તો અંડપ્રસવી કહે છે.
- સપુષ્પી વનસ્પતિમાં યુગ્મનજનું નિર્માણ અંડકમાં થાય છે.
- ભૂણજનન દરમ્યાન માત્ર કોષવિભેદીકરણ જેવી પ્રક્રિયામાંથી ભ્રૂણ પસાર થાય છે.
- વનસ્પતિમાં બીજાશયનો વિકાસ ફળમાં થાય છે.
$TFFT$
$TFTF$
$TTFT$
$TTTF$
યુગ્મનજનો વિકાસ માદા દેહની અંદર થાય છે.
વનસ્પતિમાં નર અને માદા પ્રાજનિક રચના એક જ વનસ્પતિ દેહમાં જોવા મળે તો તેને શું કહેવાય?
યોગ્ય જોડકાં જોડો:
કોલમ- $I$ |
કોલમ -$II$ |
$p.$ એકસદની વનસ્પતિ |
$v.$ વાંદરા, મનુષ્ય |
$q.$ દ્રીસદની વનસ્પતિ |
$w.$ પક્ષીઓ, દેડકા |
$r.$ ઈસ્ટ્રસ ચક્ર |
$x.$ ગાય, કુતરા |
$s.$ માસીકચક્ર |
$y.$ ખજૂરી |
|
$z.$ નાળિયેરી |
આર્કિંગોનીઓફોર અને એન્થેરીડીયોફોર એ કોના પ્રજનન અંગનો ભાગ છે?
વંદો ....... છે.