Reproduction in Organisms
normal

કૉલમ- $I$ ને કૉલમ- $II$ સાથે જોડો અને નીચે આપેલ સંકેતોનો ઉપયોગ કરી સાચો વિકલ્પ પસંદ કરો.

કોલમ - $I$

કૉલમ - $II$

$(A)$  સ્ત્રીકેસર ભેગાં જોડાયેલાં

$(i)$  જન્યુજનન

$(B)$  જન્યુ નિર્માણ

$(ii)$  સ્ત્રીકેસરીય

$(C)$  ઉચ્ચ આસ્કોમાયસેટીસના કવકતંતુ

$(iii)$  યુક્ત સ્ત્રીકેસરી $(Syncarpous) $

$(D)$  એકલિંગી માદા પુષ્પ

$(iv)$  ક્રિકોષકેન્દ્રી

A

$A­(iv), B­(iii), C­(i), D­(ii)$

B

$A­(ii), B­(i), C­(iv), D­(iii)$

C

$A­(i), B­(ii), C­(iv), D­(iii)$

D

$A­(iii), B­(i), C­(iv), D­(ii)$

(NEET-2016)

Solution

(d)

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.