સાચું વાક્ય શોધો.

  • A

    સમુદ્રમાં ખૂબ ઉડે કે જ્યાં પ્રકાશ પહોંચી ન શકે ત્યાં રચાતાનિવસનતંત્રને deep sea hydro - thermal ecosystem કહે છે. તેને બાદ કરતાં પૃથ્વીનાં બાકીનાં બધા જ નિવસનતંત્રમાં ઊર્જાનો મુખ્ય સ્ત્રોત સુર્યપ્રકાશ છે. સૌરવર્ણપટનો $50\%$ થી વધુ ભાગ $PAR =$ પ્રકાશ સંશ્લેષીસક્રિય વિકિરણોનો છે.

  • B

    વનસ્પતિ $PAR$ નો $10 -20$ ટકા ભાગ જ ઉપયોગ કરે છેઅને આટલી ઊર્જાથી સમગ્ર જીવસૃષ્ટિ ટકે છે.

  • C

    બધા જીવંત સજીવો પોતાનાં ખોરાકનો આધાર ઉત્પાદકો પર રાખે છે.

  • D

    જલીય નિવસનતંત્રમાં પ્રાથમિક ઉત્પાદકો પ્રાણી પ્લવકો છે.

Similar Questions

દરિયાઈ જલજ નિવસનતંત્રનો ઉપરનો ભાગ શું ધરાવે છે?

  • [AIPMT 1998]

જો જમીનના કોઈ ભાગ પર $10,000$ જૂલ ઊર્જા મળે(સૂર્ય ઊર્જા) તો $T_{2}$ સ્તરે કેટલી ઊર્જા પ્રાપ્ત થાય?

જલીય નિવસનતંત્રમાં તે પ્રાથમિક ઉત્પાદકો નથી.

નીચેના વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો : 

$(a)$ કચરો અને મૃતદ્રવ્યો

$(b)$ પ્રાથમિક ઉત્પાદકતા અને દ્વિતીયક ઉત્પાદકતા 

નિવસનતંત્રમાં ઊર્જાપ્રવાહનો અહેવાલ આપો.