12.Ecosystem
medium

પરિસ્થિતિતંત્રની ગતિશીલતાની શરતોમાં નીચેના વાક્યને ન્યાય આપો. “કુદરત કુલ પ્રાથમિક ઉત્પાદકતા વધારવા માટેનું વલણ ધરાવે છે. જ્યારે માનવી વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા વધારવાનું વલણ ધરાવે છે.”

Option A
Option B
Option C
Option D

Solution

પરિસ્થિતિતંત્રની ગતિશીલતાની શરતોમાં શક્તિનો પ્રવાહ એક પોષકસ્તરથી બીજા પોપકસ્તર તરફ થાય છે. સૂર્યશક્તિની $50 \%$ પૃથ્વી ઉપરની ઘટના, પ્રકાશસંશ્લેષિત ક્રિયાશીલ વિકિરણો $(PAR)$માં રહેલ હોય છે અને આ $PAR$માં $2$ થી $10 \%$ શક્તિ લીલા વૃક્ષો રાસાયયણિક શક્તિ (કુલ પ્રાથમિક ઉત્પાદકતા $GPP$) બનાવવામાં વાપરે છે.

શ્વસન અને બીજ જૈવિક ક્રિયાઓ દરમિયાન વધારેમાં વધારે ગ્રોસ પ્રાથમિક ઉત્પાદક્તા પૈકીની $90\%$ પૈકીની છે. ગ્રોસ પ્રાથમિક ઉત્પાદકતા વનસ્પતિઓ દ્વારા શ્વસનમાં વપરાય છે. તેમાં બાદ થતાં વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા પ્રાપ્ત થાય છે. શ્વસન માટે વનસ્પતિઓ દ્વારા ગ્રોસ પ્રાથમિક ઉત્પાદકતા વપરાય છે. તેમાંથી શ્વસનના થતાં વ્યયને બાદ કરતાં વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા પ્રાપ્ત થાય છે અને જે બીજી પોષકસ્તર (તૃકાહારીઓ અને વિધટકો)માં વપરાય છે.

કુલ પ્રાથમિક ઉત્પાદકતા એ પરિસ્થિતિતંત્રમાં પ્રકાશસંશ્લેષણ દરમિયાન ઉત્પન્ન થતાં કાર્બનિક પદાર્થોનો દર છે.

આથી કુદરતી પારિસ્થિતિક તંત્રમાં ફુલ પ્રાથમિક ઉત્પાદકતા વધારવા, પરિસ્થિતિતંત્રમાં વધુ સંખ્યામાં વૃક્ષો (ઉત્પાદકતા) મદદ કરે છે.

વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એ વિપમપોષીઓ (માનવ અને પ્રાણીઓ)ના ઉપયોગ માટે પ્રાપ્ત થતો જૈવભાર છે. માનવ તેમની જરૂિયાત પૂરી કરવા ખોરાક વિકસાવવા અને બીજ પાકો ઉત્પન્ન કરીને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા ઉત્પન્ન કરવા પ્રયત્ન કરે છે.

$NPP$ (વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા) ની ગણ્તરી કરવાનું સૂત્ર: $NPP=GPP-R$

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.