આપેલા વિકલ્પોમાંથી ખોટી જોડ શોધો

(કલીકાન્તર વિન્યાસ -ઉદાહરણ)

  • A

    ધારાસ્પર્શી - આકડો

  • B

    વ્યાવૃત - કપાસ

  • C

    આચ્છાદિત - ગુલમહોર

  • D

    પતંગિયાકાર - જાસુદ

Similar Questions

અનિયમિત પુષ્પ …...... .

વજ્રચક્ર અને દલચક્ર બંને દેખાવ અને રંગમાં સમાન હોય તો તેને ....... કહે છે.

શબ્દ -બહુગુચ્છી (પોલીડેલ્ફસ) કોને લાગુ પડે છે?

નીચે આપેલ કયો પુંકેસરનો ભાગ નથી ?

કિરણ પુષ્પકોને આ હોય છે:

  • [NEET 2020]