ખોટી જોડ શોધો.
માઈકોરાઈઝા – સહજીવન
કોયલ અને કાગડો - પરોપજીવન
કૂતરા પર ચોંટેલી ticks - પ્રતિજીવન
prickley pear cactus and moth - પરભક્ષણ
જીવનપધ્ધતિનું અતિવ્યાપન .........દર્શાવે છે.
વસ્તીમાં આંતરજાતિય આંતરક્રિયા વર્ણવીએ ત્યારે $(+)$ ચિન્હ લાભ આંતરક્રિયા માટે અને $(-)$ ચિહ્ન હાનિકારક આંતરક્રિયા માટે અને $(0)$ તટસ્થ આંતરક્રિયા માટે વપરાય છે. તો નીચે પૈકી કઈ આંતરક્ક્યા એક જાતિ માટે $(+)$ અને બીજી જાતી માટે $(-)$ વપરાય?
પરોપજીવી યજમાને કેવી રીતે નુકસાન પહોંચાડે છે ?
ભમરી અને અંજીર વૃક્ષ કેવી આંતર ક્રિયા કરે છે ?
ઓકિડ વનસ્પતિની વૃધ્ધિ કેરીના વૃક્ષની શાખાઓ પર થાય છે, તો ઓકિડ અને કેરી વચ્ચે શું આંતરક્રિયા થાય છે?