કોઈ ચોક્કસ નિવાસસ્થાનોમાં વિદેશી જાતીઓને લાવતા તેનું આક્રમણ ખૂબ જ વધી જાય છે, શા માટે ?
તેના કોઈ સ્પર્ધકો નથી હોતા
જમીનની ફળદ્રુપતા વધુ અનુકુળ આવે છે
તેના કુદરતી પરભક્ષીઓની ગેરહાજરી
આપેલ તમામ
સહભોજિતા વિશે સમજાવો.
બે કે તેથી વધુ સજીવો વચ્ચે એક સરખા સ્ત્રોતને પ્રાપ્ત કરવા દુશ્મનાવટ રીતે થતી સ્પર્ધા, એ $......$ નો પ્રકાર છે.
કીટક પરાગિત પુષ્પો અને પરાગનયન માટેના વાહકો વચ્ચે કયા પ્રકારનું જોડાણ જોવા મળે છે?
નીચેનામાંથી કઈ રચના સૌથી વધુ પરભક્ષી તરીકે ઉલ્લેખાય છે ?
કૃષિજંતુના નિયંત્રણમાં અપનાવવામાં આવેલ જૈવિક નિયંત્રણ પદ્વતિઓ કોનું ઉદાહરણ છે ?