કોકેન ક્યા ન્યુરોટ્રાન્સમીટર (ચેતાપ્રેષક દ્રવ્ય) ના વહનમાં દખલ કરેછે?
સેરટોનીન
ડોપામાઈન
એપિનેફિન
એસિટાઈલકોલાઈન
ધનુર રોગ અન્ય કયા નામથી ઓળખાય છે?
હળદરનું ચૂર્ણ ... માંથી મેળવવામાં આવે છે.
નીચે આપેલ પૈકી કયું એન્ટિકેન્સર ડ્રગ્સનું ઉદાહરણ છે ?
$NGO$ નું પૂર્ણ નામ આપો :
દર્દશામક ઔષધ તરીકે ....... વપરાય છે?