પાત્રનો રેખીય તાપમાન પ્રસરળાંક કે જે પારાથી ભરેલ છે તે $1 \times 10^{-5} /^{\circ} C$ છે. જો પાત્રને ગરમ કરવાથી પારો સહેજ પણ છલકાતો નથી. તો પારાનો ઘન કદ પ્રસરણ અચળાંક કેટલો હશે ?
$4 \times 10^{-5} /^{\circ} C$
$>3 \times 10^{-5} /{ }^{\circ} C$
$\leq 3 \times 10^{-5} /{ }^{\circ} C$
માહિતી અપૂરતી છે.
રેખીય પ્રસરણાંક અને કદ પ્રસરણાંક વચ્ચેનો સંબંધ લખો.
પૃષ્ઠ-પ્રસરણ એટલે શું ? પૃષ્ઠ-પ્રસરણાંકની વ્યાખ્યા અને એકમ લખો.
આલ્કોહોલ અને પારા પૈકી કોનું $\alpha _V$ મૂલ્ય મોટું છે ?
ધાતુની પટ્ટી $25^{\circ} C$ તાપમાને સાચું મૂલ્ય દર્શાવે છે. લાકડાનો ટુકડો $10^{\circ} C$ તાપમાન ધાતુની પટ્ટીથી માપવામાં આવે છે. ત્યારે $30 \,cm$ માપ દર્શાવે છે તો લાકડાના ટુકડાની સાચી લંબાઈ કેટલી હશે ?
એક વાયુનું $20 °C$ તાપમાને અને સામાન્ય દબાણે કદ $100\,\, cm^{3}$ છે. જો તેનું તાપમાન $100 °C $ કરવામાં આવે, તો તેટલા જ દબાણે કદ $125\,\, cm^{3}$ થાય છે, તો સામાન્ય દબાણે વાયુના કદપ્રસરણાંકનું મૂલ્ય .... $^oC^{-1}$