મનુષ્યમાં મૂત્રપિંડએ ....સાથે સંકળાયેલા એક તંત્રનો ભાગ છે.
પોષણ
ઉત્સર્જન
શ્વસન
પરિવહન
In human beings, the kidneys are a part of the system for excretion.
આપણા શરીરમાં ચરબીનું પાચન કેવી રીતે થાય છે ? આ પ્રક્રિયા ક્યાં થાય છે ?
સ્વયંપોષી પોષણ માટે જરૂરી પરિસ્થિતિઓ કઈ છે અને તેની નીપજો કઈ છે ?
સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ વચ્ચે શું તફાવત છે ?
જલવાહક અને અન્નવાહકમાં પદાર્થોના વહન વચ્ચે શું તફાવત છે ?
વનસ્પતિમાં ખોરાકનું સ્થળાંતરણ કેવી રીતે થાય છે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.