- Home
- Standard 12
- Biology
1.Sexual Reproduction in Flowering Plants
medium
નીચે આપેલ ચાર્ટ પૂરો કરો.
પરાગ માતૃકોષ $\to $ પરાગચતુષ્ક $\to $ પરાગરજ $\to $ વાનસ્પતિક કોષ
પરાગ માતૃકોષ $\to $ પરાગચતુષ્ક $\to $ પરાગરજ $\to $ ..........
Option A
Option B
Option C
Option D
Solution
પરાગ માતૃકોષ $\to $ પરાગચતુષ્ક $\to $ પરાગરજ $\to $ વાનસ્પતિક કોષ
$\quad$પરાગ માતૃકોષ $\to $ પરાગચતુષ્ક $\to $ પરાગરજ $\to $ જન્યુ કોષ
લઘુબીજાણુજનનની પ્રક્રિયામાં અર્ધસૂત્રીભાજનની ક્રિયા દ્વારા પરાગ માતૃકોષમાંથી પરાગરજ (લઘુબીજાણુઓ) ઉત્પન્ન થવાની ક્રિયા થાય છે. જેમાં લઘુબીજાણુઓનું નિર્માણ ચાર કોષોના સમૂહમાં થાય છે. જેને પરાગચતુષ્ક કહે છે.
પરાગાશય પુખ્ત થવાથી અને સુકાવાથી, લઘુબીજાણુઓ એક બીજાથી છૂટાં પડે છે અને પરાગરજમાં વિકાસ પામે છે. જ્યારે પરાગરજ પુખ્ત થાય છે ત્યારે તે બે કોષો કે જેમાં મોટાકોષને વાનસ્પતિક કોષ અથવા નાલકોષ કહેવાય છે, જ્યારે નાના કોષને જનન કે જન્યુકોષ કહે છે.
Standard 12
Biology
Similar Questions
medium