- Home
- Standard 12
- Physics
2. Electric Potential and Capacitance
hard
$15$ ડાઇઇલેકિટ્રક અચળાંક ભરેલાં કેપેસિટરનું મૂલ્ય $15\,\mu F$ છે.તેને $100\, V$ સુધી ચાર્જ કરેલ છે.પ્લેટ વચ્ચે હવા ધરાવતાં $1\,\mu F$ કેપેસિટર ને $100\, V$ સુધી ચાર્જ કરેલ છે.ડાઇઇલેકિટ્રક દૂર કરીને બંને કેપેસિટરને સમાંતરમાં જોડતાં નવો વોલ્ટેજ કેટલા .......$V$ થાય?
A
$400$
B
$800$
C
$1200$
D
$1600$
Solution
કેપેસીટર પરનો વિદ્યુતભાર $Q_1 = 15 \times 10^{-6} \times 100 = 15 \times 10^{-4}\ C$
કેપેસીટર $B$ પરનો વિદ્યુતભાર $Q_2 = 1 \times 10^{-6} \times 100 = 10^{-4}\ C$
ડાઈલેક્ટ્રિક પદાર્થ નિકલયા પછીનું કેપેસીટન્સ $ = \frac{{15 \times {{10}^{ – 6}}}}{{15}} = 1\ \mu F$
હવે બંને કેપેસીટરોને સમાંતર માં જોડતા સામાન્ય સ્થિતિમાન $ = \frac{{(15 \times {{10}^{ – 4}}) + (1 \times {{10}^{ – 4}})}}{{2 \times {{10}^{ – 6}}}} = 800\ V$
Standard 12
Physics