આપેલ સંબંધ જુઓ :

$(1) \,\,\,A - B = A - (A \cap B)$   

$(2) \,\,\,A = (A \cap B) \cup (A - B)$   

$(3) \,\,\,A - (B \cup C) = (A - B) \cup (A - C)$

પૈકી   . . .  . સત્ય છે.

  • A

    $1$ અને $3$

  • B

    માત્ર $2$

  • C

    $2$ અને $3$

  • D

    $1$ અને $ 2$

Similar Questions

સાબિત કરો કે જો $A \cup B=A \cap B$ હોય, તો $A=B$.

જો $A$ અને $B$ એ ગણ $S$ = $\{1,2,3,4\}$ ના બે ઉપગણો છે કે જેથી $A\ \cup \ B$ = $S$ થાય તો $(A, B)$ ની કેટલી જોડ મળે ?

$A=\{1,2,3,4,5,6,7,8,9,10\}$ અને $B=\{2,3,5,7\}$ માટે $A \cap B$ શોધો અને તે પરથી બતાવો $A \cap B = B$

કોઈપણ ગણ $\mathrm{A}$ અને $\mathrm{B}$ માટે સાબિત કરો કે, $A=(A \cap B) \cup(A-B)$ અને $A \cup(B-A)=(A \cup B).$

$A=\{1,2,3,4,5,6\}, B=\{2,4,6,8\}$ લો. $A -B$ અને $B-A$ શોધો.