જો $A = \{x : x$ એ $4$ નો ગુણક છે$.\}$ અને $B = \{x : x$ એ $6$ નો ગુણક છે$.\}$ તો  $A \cap B$ માં   . .  . . ના ગુણકનો સમાવેશ થાય.

  • A

    $16$

  • B

    $12$

  • C

    $8$

  • D

    $4$

Similar Questions

સાબિત કરો કે $A \subset B,$ તો $(C-B) \subset( C-A)$

$V =\{a, e, i, o, u\}$ અને $B =\{a, i, k, u\}$ છે. $V -B$ અને $B -V$ શોધો. 

આકૃતિમાં છાયાંકિત પ્રદેશ માટે શું કહી શકાય ?

છેદગણ શોધો :  $X=\{1,3,5\} Y=\{1,2,3\}$

જો બે ગણો $A$ અને $B$ છે કેે જેથી$n(A) = 0.16,\,n(B) = 0.14,\,n(A \cup B) = 0.25$. તો $n(A \cap B)  =$