સ્થિર સ્થિતિમાં રહેલો એક કણ એ $x$ અને $y$ દળનાં બે કણોમાં વિસ્ફોટ પામે છે. જેઓ એકબીજાથી વિરુદ્ધ દિશામાં $v_1$ અને $v_2$ વેગ સાથે ગતિ કરે છે. તેમની ગતિઉર્જાઓ $\left(E_1: E_2\right)$ નો ગુણોત્તર છે

  • A

    $1$

  • B

    $\frac{x v_2}{y v_1}$

  • C

    $\frac{x}{y}$

  • D

    $\frac{y}{x}$

Similar Questions

પદાર્થ પર લાગતું બળ એ તેની ઝડપના વ્યસ્ત પ્રમાણમાં હોય તો પદાર્થની ગતિ ઊર્જા કેવી હશે?

$50kg$ નો માણસ $20 kg$ નો પદાર્થ લઇને $0.25m$ ઊંચાઇના $20$ પગથિયા ચડતો હોય,તો ઉપર ચડવામાં કેટલા $J$ કાર્ય થયું હશે?

$4 \,kg$ અને $1\, kg$ ના બે દળો સમાન ગતિઊર્જાથી ગતિ કરે છે. તો તેમના વેગમાનની કિંમતોનો ગુણોત્તર કેટલો થશે?

બે પદાર્થો $16:9$ ના ગુણોત્તરમાં ગતિઊર્જા ધરાવે છે.જો તેઓને સમાન રેખીય વેગમાન હોય તો તેમના દળોનો ગુણોત્તર ........ થશે.

  • [JEE MAIN 2023]

વેગ $ 'v' $ અને ગતિઊર્જા $'E'$  ધરાવતો ન્યુટ્રોન સ્થિર સ્થિતિમાં રહેલા પરમાણુદળાંક $ 'A'$  ધરાવતા ન્યુકિલયસ સાથે અથડાય છે.તો ન્યુકિલયસની ગતિઊર્જા