$A=\{1,2,3,4,5,6\}$ લો. ખાલી જગ્યામાં યોગ્ય સંજ્ઞા $\in$ અથવા $\notin$ મૂકો. $10 \, .........\, A $
ગણ સાન્ત કે અનંત છે તે નક્કી કરો : $\{ x:x \in N$ અને $x$ અયુગ્મ પૂર્ણાક છે. $\} $
ગણ સાન્ત કે અનંત છે? :$\{1,2,3, \ldots 99,100\}$
અંતરાલ સ્વરૂપે લખો : $\{ x:x \in R,0\, \le \,x\, < \,7\} $
$A, B$ અને $C$ ત્રણ ગણું છે. જો $A \in B$અને $B \subset C$ તો $A$ $\subset$ $C$ સાચું છે ? જો તમારો ઉત્તર ‘ના' હોય, તો ઉદાહરણ આપો.