ગણ $A = \{ x:x \in R,\,{x^2} = 16$ અને $2x = 6\} $ હોય તો $A= . . . .. $

  • A

    $\phi $

  • B

    $\{14, 3, 4\}$

  • C

    $\{3\}$

  • D

    $\{4\}$

Similar Questions

ક્યો ગણએ આપેલ ગણોનો ઉપગણ છે ?

ગણ $\{x \in R :(|x|-3)|x+4|=6\}$ ની સભ્ય સંખ્યા મેળવો.

  • [JEE MAIN 2021]

ગણ છે, $\phi, A=\{1,3\}, B=\{1,5,9\}, C=\{1,3,5,7,9\}$ આપેલા છે.

નીચે દર્શાવેલી દરેક ગણની જોડીની વચ્ચે સંજ્ઞા $\subset$ અથવા $ \not\subset $ સમાવિષ્ટ કરો : $B \ldots \cdot C$

અંતરાલ સ્વરૂપે લખો :  $\{ x:x \in R, - 4\, < \,x\, \le \,6\} $

આપેલા ગણના તમામ ઉપગણો લખો : $\{ 1,2,3\} $