વિધાન સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો : $\{ 1,2,3\} \subset \{ 1,3,5\} $
$A=\{1,2,3,4,5,6\}$ લો. ખાલી જગ્યામાં યોગ્ય સંજ્ઞા $\in$ અથવા $\notin$ મૂકો.
$ 5\, .......\, A$
ખાલીગણનાં છે ? : $\{ x:x$ એ પ્રાકૃતિક સંખ્યા છે, $x\, < \,5$ અને $x\, > \,7\} $
વિધાન સત્ય છે કે અસત્ય છે તે નક્કી કરો : જો $A \not\subset B$ અને $B \not\subset C,$ તો $A \not\subset C$
$A \cup \{1, 2\} = \{1, 2, 3, 5, 9\}$ થાય તેવો નાનામાં નાનો ગણ $A$ મેળવો.