બે બીકર $A$ અને $B$ માં $60\,^oC$ તાપમાને સમાન કદના બે અલગ અલગ પ્રવાહી ઠંડા કરવા માટે મૂકેલા છે.પ્રવાહી $A$ ની ઘનતા  $8 \times10^2\, kg / m^3$ અને વિશિષ્ટ ઉષ્મા $2000\, Jkg^{-1}\,K^{-1}$ છે જ્યારે પ્રવાહી $B$ ની ઘનતા  $10^3\,kgm^{-3}$ અને વિશિષ્ટ ઉષ્મા $4000\,JKg^{-1}\,K^{-1}$ છે. નીચેનામાથી તાપમાન વિરુધ્ધ સમયનો સાચો ગ્રાફ કયો થશે? (બંને બીકરનો ઉત્સર્જન પાવર સમાન છે)

  • [JEE MAIN 2019]
  • A
    821-a1175
  • B
    821-b1175
  • C
    821-c1175
  • D
    821-d1175

Similar Questions

એક $25^{\circ} {C}$ તાપમાનવાળી મોટી રૂમમાં રહેલ પદાર્થનું તાપમાન $80^{\circ} \mathrm{C}$ થી  $70^{\circ} \mathrm{C}$ થતાં $12$ મિનિટ લાગે છે. સમાન પદાર્થનું તાપમાન $70^{\circ} \mathrm{C}$ થી $60^{\circ} \mathrm{C}$ થતાં લગભગ કેટલો સમય ($min$ માં) લાગશે?

  • [NEET 2019]

સમાન પદાર્થના અને ત્રિજ્યાના એક જ દ્રવ્યના નક્કર ગોળા અને પોલા ગોળાને સમાન તાપમાન સુધી ગરમ કરેલ છે. તેઓને સમાન તાપમાનવાળા પરિસરમાં રાખેલ છે. જો બન્નેના પરિસર સાથેના તાપમાનનો તફાવત $T$ હોય તો .......

ગરમ પાણીનું તાપમાન $60\,^oC$ થી $50\,^oC$ થતાં $10\,minutes$  અને પછી $42\,^oC$ થતાં બીજી $10\,minutes$ લાગે તો વાતાવરણનું તાપમાન......... $^oC$ હશે?

  • [JEE MAIN 2014]

ગરમ પાણીનું તાપમાન $ {70^o}C $ થી $ {60^o}C $ થતા $5 min$ લાગે છે,તો તાપમાન $ {60^o}C $ થી $ {50^o}C $ થતા લાગતો સમય

ગરમ પાણીનું તાપમાન $ {60^o}C $ થી $ {40^o}C $ થતા $7$ minutes લાગે છે,તો પદાર્થનું તાપમાન $ {40^o}C $ થી $ {28^o}C $ થતાં લાગતો સમય શોધો.વાતાવરણનું તાપમાન $ {10^o}C $ છે.