ઇન્ટરફેરોન શું છે ? ઇન્ટરફેરોન નવા કોષોના ચેપને કઈ રીતે તપાસે છે ?
કોષરસીય અંતરાય (cytokine barrier) : વાઇરસગ્રસ્ત કોષો ઇન્ટરફેરોન (interferons) કહેવાતા પ્રોટીનનો સ્ત્રાવ કરે છે કે જે અન્ય બિનચેપી કોષોને વાઇરસના ચેપથી રક્ષિત કરે છે.
Similar Questions
ત્વચા અને શ્લેષ્મનું આવરણ ........પ્રકાર જન્મજાત પ્રતિકારકતાના અવરોધે છે.