અક વાહન $4\,km$ નું અંતર $3\,km / h$ ની ઝડપથી અને બીજા $4\,km$ નું અંતર $5\,km / h$ ની ઝડપથી કાપે છે, તો તેની સરેરાશ ઝડપ $..........km/h$
$4.25$
$3.50$
$4.00$
$3.75$
એક ઘોડેસવાર અડધું અંતર $5\,m/s$ ની ઝડપથી કાપે છે. બાકીનો ભાગ અડધા સમય માટે $10\,m/s$ ની ઝડપથી અને બાકીનું $15\,m/s$ ની ઝડપ સાથે બીજા અડધા સમય સાથે કાપે છે. ગતિના કુલ સમય દરમિયાન સવારની સરેરાશ ઝડપ $\frac{x}{7}\,m / s$ છે. $x$ નું મૂલ્ય ........... થશે.
એક કણ સુરેખ માર્ગ પર ગતિ કરે છે.$10 \,sec$ પછી તે મૂળ સ્થાને પાછો આવે છે. કણે કાપેલું કુલ અંતર $30\,m$ છે.નીચેનામાંથી ખોટું વિધાન કયું છે?
એક વ્યક્તિ સુરેખ માર્ગે $5 \;km h ^{-1}$ની ઝડપે તેના ઘરેથી $2.5\; km$ દૂર આવેલા માર્કેટમાં જાય છે. પરંતુ માર્કેટને બંધ જુએ છે, તે તરત જ $7.5 \;km h ^{-1} .$ની ઝડપે ઘરે પાછો ફરે છે તો, સમયગાળા $0$ થી $50\; min$ માટે વ્યક્તિની સરેરાશ ઝડપ કેટલી હશે ?
$x-$અક્ષને અનુલક્ષીને ગતિ કરતાં એક પદાર્થનું સ્થાન $x = a + bt^2$ વડે દર્શાવ્યું છે. જ્યાં $a = 8.5\; m, b =2.5 \;ms^{-2}$ અને $t$ નું માપન સેકન્ડમાં કરેલ છે. $t=2.0 \;\mathrm{s}$ અને $t=4.0 \;\mathrm{s}$ વચ્ચે સરેરાશ વેગ કેટલો હશે ?
સરેરાશ ઝડપનું મૂલ્ય અને સરેરાશ વેગના મૂલ્યનો સંબંધ લખો.