સીધી રેખાની સાપેક્ષે ગતિ કરતાં કણ માટે સ્થાન $(x)$ - સમય $(t)$ નો આલેખ આકૃતિમાં બતાવવામાં આવ્યો છે. સમય અંતરાલ $t=0$ થી $t=8 \,s$ માં કણોની સરેરાશ ઝડપ કેટલી થાય?

212910-q

  • A

    $0$

  • B

    $5$

  • C

    $7.5$

  • D

    $9.7$

Similar Questions

એ કે કાર સુરેખ રેખા પર ગતિ કરે છે. જેમકે આકૃતિમાં $OP$. આ કાર $18\; s$ માં $O$ થી $P$ જાય છે અને $6\; s$ માં $P$ થી $Q$ પરત જાય છે. કાર $O$ થી $P$ જાય ત્યારે તેનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શું હશે ?

એક કાર કુલ અંતરના $2/5^{th}$ માં ભાગનું અંતર $v_1$ ઝડપથી અને $3/5^{th}$ માં ભાગનું અંતર $v_2$ ઝડપથી કાપતો હોય,તો સરેરાશ ઝડપ કેટલી થાય?

એક કણ $10\,m$ ત્રિજયાના અર્ધવર્તુળાકાર પથ પર $5 \,sec$ માં ગતિ કરે તો તેનો સરેરાશ વેગ કેટલા......... $ms^{-1}$ થાય?

એ કે કાર સુરેખ રેખા પર ગતિ કરે છે. જેમકે આકૃતિમાં $OP$. આ કાર $18\; s$ માં $O$ થી $P$ જાય છે અને $6\; s$ માં $P$ થી $Q$ પરત જાય છે. કાર $O$ થી $P$ પર જઈ $Q$ પર પાછી ફરે, ત્યારે તેનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શું હશે ?

$100 \,m$ લંબાઇ ધરાવતી ટ્રેન $45\, km/hr$ ની ઝડપથી ગતિ કરે છે,$1000 \,m$ લંબાઇ ધરાવતા પુલને પસાર કરવા માટે કેટલા...........$s$ નો સમય લાગે?