3. ATOMS AND MOLECULES
easy

પરમાણ્વીય દળ એકમને વ્યાખ્યાયિત કરો. 

Option A
Option B
Option C
Option D

Solution

કોઈ પણ પરમાણુનું પરમાણ્વીય દળ જાણવા માટે કાર્બન $-12$ સમસ્થાનિકને પ્રમાણિત સંદર્ભ તરીકે પસંદ કરવામાં આવ્યો.

''કાર્બન $-12$ સમસ્થાનિકતા એક પરમાણુના દળના $\frac {1}{12}$ મા ભાગને માન્ય પરમાણ્વીય એકમ તરીકે લેવાય છે.''

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.