- Home
- Standard 9
- Science
નીચેનાનાં દળ શું હશે ?
$(a)$ $1$ મૉલ નાઇટ્રોજન પરમાણુ ?
$(b)$ $4$ મૉલ ઍલ્યુમિનિયમ પરમાણુ (ઍલ્યુમિનિયમનું પરમાણ્વીય દળ $= 27$)
$(c)$ $10$ મૉલ સોડિયમ સલ્ફાઇટ $(Na_2SO_3)$ ?
$14\, g$, $108 \,g$ અને $256\,g$
$140\, g$, $18 \,g$ અને $1260\,g$
$14\, g$, $90 \,g$ અને $126\,g$
$14\, g$, $108 \,g$ અને $1260\,g$
Solution
$(a)$ $1$ મૉલ નાઇટ્રોજન પરમાણુ :
$(N)$ નાઇટ્રોજનનું પરમાણ્વીય દળ $= 14 \,u$
$\therefore $ $1$ મૉલ નાઇટ્રોજન પરમાણુનું દળ $= 14 \,g$
$(b)$ $4$ મૉલ એલ્યુમિનિયમ પરમાણુ :
$1$ મૉલ ઍલ્યુમિનિયમ $(Al)$ પરમાણુનું દળ $= 27\, g $
$\therefore $ $4$ મૉલ એલ્યુમિનિયમ પરમાણુનું દળ $= 4 \times 27\,g$
$=108\,g$
$(c)$ $10$ મૉલ સોડિયમ સલ્ફાઇટ $(Na_2SO_3)$
$1$ મોલ $Na_2SO_3$ નું આણ્વીય દળ $=$ $=$ $2$ $ \times $ ($Na$ નું પરમાણ્વીય દળ) $+$ ($S$ નું પરમાણ્વીય દળ) $+ 3 $$ \times $ ($O$ નું પરમાણ્વીય દળ)
$= (2 \times 23) + 32 + (3 \times 16) $
$= 46 + 32 + 48 = 126 \,g $
$\therefore $ $10$ મૉલ $Na_2SO_3$ નું દળ $= 126 \times 10$
$= 1260\,g$