- Home
- Standard 9
- Science
$0.051 \,g$ ઍલ્યુમિનિયમ ઑક્સાઇડમાં હાજર રહેલા ઍલ્યુમિનિયમ આયનની સંખ્યા ગણો.
(સંકેત : કોઈ પણ આયનનું દળ તે જ તત્ત્વના પરમાણુના દળ જેટલું હોય છે. ઍલ્યુમિનિયમનું પરમાણ્વીય દળ $= 27\,\mu $)
$6.022 \times 10^{22} $
$6.022 \times 10^{16} $
$6.022 \times 10^{23} $
$6.022 \times 10^{20} $
Solution
ઍલ્યુમિનિયમ ઑક્સાઇડ $Al _{2} O _{3}$ નું મૉલર દળ
$= 2 \times $($Al$ નું ૫. દળ) $+ 3 \times $ ($O$ નું ૫. દળ)
$=(2 \times 27) + (3 \times 16) $
$= 54 + 48$
$= 102 \,g $
$A{l_2}{O_3}{\kern 1pt} {\kern 1pt} \to {\kern 1pt} 2A{l^{3 + }}{\kern 1pt} {\kern 1pt} + 3O{{\kern 1pt} ^{2 – }}$
$1$ મોલ $2$ મોલ
$\therefore $ $102 \,g $ $\therefore 2 \times NA$
આમ, $102 \,g $ $A{l_2}{O_3}$ દ્વારા ધરાવાતા આયનો $=2 \times 6.022 \times 10^{23}$
$\therefore $ $0.051 \,g \,Al _{2} O _{3}$ દ્વારા ધરાવાતા આયનો $=$ (?)
$=\frac{2 \times 6.022 \times 10^{23} \times 0.051}{102}$
$=0.006022 \times 10^{23}$
$=6.022 \times 10^{20}\,Al ^{3+}$ આયનો