- Home
- Standard 9
- Science
3. ATOMS AND MOLECULES
medium
'રાસાયણિક સૂત્ર' શબ્દનો અર્થ શું છે ?
Option A
Option B
Option C
Option D
Solution
કોઈપણ સંયોજનનું રાસાયણિક સૂત્ર તે સંયોજનના બંધારણનું સાંકેતિક નિરુપણ છે. તેમજ રાસાયણિક સૂત્ર એ તત્ત્વોની સંજ્ઞા અને વીજભારના ઉપયોગ દ્વારા સંયોજનને દર્શાવતો ટૂંકો માર્ગ છે.
દા.ત., સંજ્ઞા $Ca$ $Cl$
વીજભાર $+2$ $-1$
સૂત્ર : $CaCl_2$
Standard 9
Science