રેડિયો ઍક્ટિવ પદાર્થના સરેરાશ જીવનકાળની વ્યાખ્યા લખો.
કોઈ રેડીયો-એકિટવ પદાર્થની અર્ધજીવનકાળ $5$ વર્ષ છે. ............ વર્ષ પછી આપેલ રેડીયો એકિટવ નમૂનાની એકિટવીટી (સક્રિયતા) તેનાં મૂળ મૂલ્ય કરતાં ધટીને $6.25\%$ થશે.
રેડિયો એક્ટિવ પદાર્થનો અર્ધજીવનકાળ (અર્ધ આયુ)ની વ્યાખ્યા લખો અને તેનો ક્ષયનિયતાંક સાથેનો સંબંધ મેળવો.
રેડિયો એક્ટિવ તત્વ વિભંજન થઈને સ્થાયી ન્યુકિલયસ માં રૂપાંતર થાય છે. તો વિભંજન દરનો આલેખ
રેડિયો એકેટિવ તત્વનું અર્ધ આયુષ્ય $10$ દિવસ છે. જો નમૂનાનું દળ ઘટીને $\frac{{1}}{{10}} \, th$ થાય ત્યારે લાગતો સમય ........ દિવસ છે.
રેડિયો એક્ટિવ પદાર્થનું અર્ધ આયુષ્ય $5$ વર્ષ છે. $10$ વર્ષમાં આ તત્વનું કેટલું વિખંડન થવાની શક્યતા છે?