$ ^{131}I $ નો અર્ધઆયુ $8$ દિવસ છે, $t=0$ સમયે $ ^{131}I $ ના કેટલાક ન્યુકિલયસ લેવામાં આવે છે,તો....

  • [IIT 1998]
  • A

    $t=4$ દિવસ પહેલા ન્યુકિલયસનું વિભંજન થતું નથી.

  • B

    $t=8$ દિવસ પહેલા ન્યુકિલયસનું વિભંજન થતું નથી.

  • C

    $t=16$ દિવસે બઘા ન્યુકિલયસનું વિભંજન થાય.

  • D

    $t=0$ સમય પછી ન્યુકિલયસનું વિભંજન શરૂ થશે.

Similar Questions

રેડિયો ઍક્ટિવિટીની શોધ કોણે કરી હતી ?

રેડિયો એક્ટિવ નમૂનામાં અવિભંજિત ન્યુક્લિયસની સંખ્યા $N$ વિરુદ્ધ સમય $t$ નો આલેખ દોરો અને તેના લક્ષણો જણાવો. 

$1.9$ વર્ષ અર્ધ આયુષ્યના $Th^{227}$ માં $1$ મિલિ ક્યુરી એક્ટિવીટી પેદા કરવા કેટલા ........... $\mu g$ જથ્થો જરૂરી છે?

જૂના અવશેષોમાંથી મળેલા પ્રાણીના હાડકામાં $^{14}C$ ની એક્ટિવિટી $12$ વિઘટન પ્રતિ મિનિટ પ્રતિ ગ્રામ છે. જીવિત પ્રાણી માટે $^{14}C$ ની એક્ટિવિટી $16$ વિઘટન પ્રતિ મિનિટ પ્રતિ ગ્રામ હોય તો કેટલા વર્ષ પહેલા તે પ્રાણી મુત્યુ પામ્યો હશે? ($^{14}C$નો અર્ધઆયુષ્ય સમય$t_{1/2} = 5760\,years$)

  • [JEE MAIN 2014]

રેડિયો એક્ટિવ નમૂનાના વિભાજનનો દર ......થી વધારી શકાય છે.