વિભંજન દર અથવા નમૂનાની રેડિયો એક્ટિવિટી વ્યાખ્યાયિત કરો અને $R = \lambda N$ સંબંધ મેળવો અને તેના જુદા જુદા એકમો વ્યાખ્યાયિત કરો.
એક રેડિયો-ઍક્ટિવ પદાર્થનું $5$ દિવસમાં $10\%$ જેટલું વિભંજન થાય છે, તો $20$ દિવસ પછી મૂળ પદાર્થનો આશરે કેટલા ............. ટકા જથ્થો બાકી રહેશે ?
રેડિયો ઍક્ટિવિટી કોને કહે છે?
જૂના અવશેષોમાંથી મળેલા પ્રાણીના હાડકામાં $^{14}C$ ની એક્ટિવિટી $12$ વિઘટન પ્રતિ મિનિટ પ્રતિ ગ્રામ છે. જીવિત પ્રાણી માટે $^{14}C$ ની એક્ટિવિટી $16$ વિઘટન પ્રતિ મિનિટ પ્રતિ ગ્રામ હોય તો કેટલા વર્ષ પહેલા તે પ્રાણી મુત્યુ પામ્યો હશે? ($^{14}C$નો અર્ધઆયુષ્ય સમય$t_{1/2} = 5760\,years$)
રેડિયોએક્ટિવ દ્રવ્યનો $t$ સમય પછી અવિભંજિત ભાગ $\frac{9}{16}$ છે,તો $\frac{t}{2}$ સમયે અવિભંજીત ભાગ.
એક રેડિયો એકટિવ ઉદગમમાંથી ઉત્સર્જતા $\beta$ કણ માટેનો ઊર્જા વર્ણપટ નીચેનાં પૈકી ક્યો છે? (જ્યાં $N(E)$ એ $\beta$ કણની ઊર્જા $E$ નું વિધેય છે)