5.Magnetism and Matter
medium

સ્થિતવિધુતશાસ્ત્ર સાથે ચુંબકત્વ સાથેની સામ્યતા ચર્યો અથવા વિધુત ડાઇપોલ અને ચુંબકીય કાઇપોલની સામ્યતા ચર્ચો.

Option A
Option B
Option C
Option D

Solution

સ્થિતવિદ્યુત ચુંબકત્વ
$(1)$ $\frac{1}{\epsilon_{0}}\left(\epsilon_{0}=\right.$ શૂન્યાવકાશની પરમિટિવિટી $)$ $(1)$ $\mu_{0}\left(\mu_{0}=\right.$ શૂન્યાવકાશની પરમિએબિલિટી $)$
$(2)$વિદ્યુતભાર$q$ $(2)$ચુંબકીય ધ્રુવમાન $\left(q_{m}\right)$
$(3)$વિદ્યુત ડાઈપોલ મોમેન્ટ $\vec{p}=(2 \vec{a})(q)$ $(3)$ ચુંબકીય ડાઈપોલ મોમેન્ટ $\vec{m}=(2 \vec{l})\left(q_{m}\right)$

$(4)$બે વિદ્યુતભાર વચ્ચે લાગતું વિદ્યુત બળ

$\mathrm{F}=\frac{\mu_{0}}{4 \pi} \frac{\left(q_{m 1}\right)\left(q_{m 2}\right)}{r^{2}}$

$(4)$બે ચુંબકીય ધ્રુવો વચ્ચે લાગતું ચુંબકીય બળ$\mathrm{F}=\frac{1}{4 \pi \epsilon_{0}} \frac{q_{1} q_{2}}{r^{2}}$

$(5)$વિદ્યુત ડાઈપોલની અક્ષ પર વિદ્યુતક્ષેત્ર

$\overrightarrow{\mathrm{E}}=\frac{2 \vec{p}}{4 \pi \epsilon_{0} r^{3}} \quad(r>>l)$

$(5)$ ગજિયા ચુંબકની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{\mathrm{B}}=\frac{\mu_{0}}{4 \pi} \frac{2 \vec{m}}{r^{3}}$ (નાના ચુંબક$r>>l$માટે ) 

$(6)$વિષુવરેખા પર વિદ્યુતક્ષેત્ર

$\overrightarrow{\mathrm{E}}=\frac{-\vec{p}}{4 \pi \epsilon_{0} r^{3}} \quad(r>>l)$

$(6)$ વિષુવરેખા પર ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{\mathrm{B}}=-\frac{\mu_{0}}{4 \pi} \frac{\vec{m}}{r^{3}}$ (નાના ચુંબક $r>>l$માટે )
$(7)$ટોર્ક $\vec{\tau}=\vec{p} \times \overrightarrow{\mathrm{E}}$ $(7)$ટોર્ક $\vec{\tau}=\vec{m} \times \overrightarrow{\mathrm{B}}$
$(8)$સ્થિતિઊર્જા $\mathrm{U}=-\vec{p} \cdot \overrightarrow{\mathrm{E}}$ $(8)$સ્થિતિઊર્જા $\mathrm{U}=-\vec{m} \cdot \overrightarrow{\mathrm{B}}$
$(9)$કાર્ય $\mathrm{W}=\mathrm{P} \varepsilon\left[\cos \theta_{1}-\cos \theta_{2}\right]$ $(9)$કાર્ય $\mathrm{W}=m \mathrm{~B}\left[\cos \theta_{1}-\cos \theta_{2}\right]$
Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.