જૈવિક ખાતર ની વ્યાખ્યા આપો.
જૈવિક ખાતરો એવા સજીવો છે જે ભૂમિને પોષકોથી સમૃદ્ધ બનાવે છે. જૈવ-ખાતરોનો મુખ્ય સ્ત્રોત બેક્ટેરિયા, ફૂગ અને સાયનો બેક્ટેરિયા છે.
માઈકોરાઈઝા માટે સાચા વિધાનો માટેનો વિકલ્પ શોધો :
$(1)$ તેમાં ગ્લોમસ જાતીનાં ધણાં સભ્યો સંકળાય છે.
$(2)$ તે જમીનમાં બધા જ પ્રકારનાં પોષકદ્રવ્યોનું શોષણ કરીઆપવા માટે જવાબદાર છે.
$(3)$ આ પ્રકારનું સહજીવન વનસ્પતિને શુષ્કતા અને ક્ષારતા સામેટકી રહેવા માટે ફાયદાકારક છે.
$(4)$ માઈકોરાઈઝા એ લીલનું વનસ્પતિ સાથેનું સહજીવન છે.
ડાંગરના ખેતરમાં સાયનોબેક્ટેરિયા શા માટે મહત્ત્વના છે ?
ડાંગરના ખેતરોમાં $…..$ અગત્યના જૈવિક ખાતર તરીકે વપરાય છે.
કયો સજીવ $N_2$ સ્થાપક છે ?
માઈકોરાઈઝા/કવકજાળમાં ફૂગ વનસ્પતિને શું આપે છે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.