વ્યાખ્યા આપો : આથવણકારકો
સૂક્ષ્મજીવો દ્વારા માનવજાતને ઉપયોગી એવાં ઘણાં ઉત્પાદનો ઔદ્યોગિકક્ષેત્રે સંશ્લેષિત કરવામાં આવે છે. પીણાં અને પ્રતિજૈવિક દ્રવ્યો (antibiotics) તેનાં કેટલાંક ઉદાહરણો છે. ઔદ્યોગિકક્ષેત્રે ઉત્પાદન માટે ઉપયોગી સૂક્ષ્મજીવોને મોટાં વાસણો (vessels) માં ઉછેરવામાં આવે છે જેને આથવણકારકો (fermentors) કહે છે
આપેલ આકૃતિમાં શું દર્શાવેલું છે ?
સ્ટાર્ચમાંથી ઈથેનોલના નિર્માણ માટેના નીચેનામાંથી શાનો ઉપયોગ થાય છે?
નીચેના કોઠામાં આપેલ પૈકી કોણ ખોટી રીતે અનુરૂપ કરેલ છે ? સૂક્ષમજીવ - વ્યુત્પન્ન - ઉપયોગ
કયા વૈજ્ઞાનિકે પેનિસિલનનાં ઉત્પાદનમાં સુધારા કરી તેની તીવ્ર અસરકારકતા પ્રસ્થાપિત કરી ?
કયા આલ્કોહોલિક પીણા આથવણ પામેલ રસમાંથી નિસ્પંદન દ્વારા મેળવાય છે ?