નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ પર્ણ
$(ii)$ મૂળ
$(i)$ વનસ્પતિના ગાંઠપ્રદેશમાંથી ઉત્પન્ન થતાં હરિતકણોયુક્ત લીલા પૃષ્ટવક્ષ બાજુએથી ચપટાં અંગને પર્ણ કહે છે.
$(ii)$ વનસ્પતિનું અધોગામી અંગ કે જે ગુરુત્વાકર્ષણ, જમીન અને પાણીની દિશામાં તથા સૂર્યપ્રકાશ અને હવાની વિરુદ્ધ દિશામાં વૃદ્ધિ કરે છે, તેને મૂળ કહે છે.
પર્ણતલનો ઉપસેલો ભાગ જે પર્ણો ધરાવતી વનસ્પતિઓમાં મળી આવે છે તેને શું કહેવાય છે?
પર્ણકા સુત્ર અને સંપૂર્ણ પર્ણ સુત્ર અનુક્રમે શેમાં મળી આવે છે?
લાક્ષણિક એકદળી અને દ્વિદળી પર્ણોની આકૃતિઓ દોરો અને તેમાં શિરાવિન્યાસની ભાત દર્શાવો.
આ વનસ્પતિની આંતરગાંઠ પર્ણતલ વડે ધેરાયેલ હોય છે.
નીચે આપેલ અનુરૂપ પ્રકારના પ્રશ્ન જણાવો :
$(i)$ પર્ણ એ : પર્ણતલ દ્વારા પ્રકાંડ સાથે જોડાય છે :: પર્ણતલ ફૂલીને મોટો બને છે ...........
$(ii)$ લીમડામાં : પીંછાંકાર સંયુક્તપર્ણ :: શીમળામાં : ............