- Home
- Standard 11
- Biology
5.Morphology of Flowering Plants
medium
નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ પર્ણસદેશ પ્રકાંડ
$(ii)$ વિરોહ
Option A
Option B
Option C
Option D
Solution
$(i)$ શુષ્કપ્રદેશમાં થતી વનસ્પતિ બાષ્પોત્સર્જનના નિયંત્રણ માટે પણ ખેરવે છે. આથી પર્ણોની ગેરહાજરીમાં પ્રકાંડ હરિતકણયુક્ત લીલું અને ઘણુંખરું ચપટું બને છે, પ્રકાશસંશ્લેષણ કરતા આવા પ્રકાંડને પસદંશ પ્રકાંડ કહેવાય છે.
$(ii)$ વિરોહહંસરાજ, સ્ટ્રોબેરી વગેરેમાં તલપ્રદેશમાંથી વિકસતી શાખાઓ ત્રાંસી કમાનાકારે વિકસી જમીનના સંપર્કમાં આવી નવા છોડનું સર્જન કરે છે. આ શાખાને વિરોહ કહે છે.
Standard 11
Biology