(બળના $SI$ એકમ) $1$ newton ને (બળના $CGS$ એકમ) ડાઈનમાં રૂપાંતરણ કરતા...... મળેે.
$10^3$
$10^6$
$10^2$
$10^5$
સમય $t$ અને સ્થાનનાતર $x$ ના પદમાં બળનું સૂત્ર નીચે મુજબ આપવામાં આવે છે.
${F}={A} \cos {Bx}+{C} \sin {Dt}$
$\frac{{AD}}{{B}}$ નું પારિમાણિક સૂત્ર શું થાય?
નીચેનામાંથી કઈ પરિમાણરહિત રાશિ નથી?
$L,C$ અને $R$ અનુક્રમે ઇન્ડકટન્સ,કેપેસિટન્સ અને અવરોધ હોય,તો નીચેનામાંથી કોનું પરિમાણ આવૃત્તિના પારિમાણિક જેવુ નથી.
કઈ જોડના પારિમાણિક સૂત્રો સમાન છે?
$\frac{R}{L}$ નું પારિમાણીક સૂત્ર શું થશે?,જયાં $L=$ ઇન્ડકટન્સ અને $R =$ અવરોધ છે