$0.02$ $mL$ $ClC{H_2}COOH$ ની $pH$ ગણો, તેનો ${K_a} = 1.36 \times {10^{ - 3}}$ છે તેનો $pK_{b}$ ગણો.
$2.283,11.137$
$HA$ નિર્બળ એસિડનો વિયોજન અચળાંક $1.8 \times {10^{ – 4}}$ છે. તેના સંયુગ્મ બેઇઝ ${A^ – }$ નો વિયોજન અચળાંક ગણો.
એસિડની પ્રબળતાને અસરકર્તા પરિબળોની ઉદાહરણો સાથે ચર્ચા કરો.
$25^{°}$ $C$ તાપમાને $BOH$ બેઇઝનો વિયોજન અચળાંક $1.0 \times {10^{ – 12}}$ છે. $0.01$ $M$ જલીય દ્રાવણમાં $OH^{-}$ ની સાંદ્રતા ……. છે.
${H_2}A$ એસિડના પ્રથમ અને દ્વિતીય વિયોજન અચળાંકો અનુક્રમે $1.0 \times {10^{ – 5}}$ અને $5.0 \times {10^{ – 10}}$ છે. તો આ એસિડ ${H_2}A$ નો કુલ વિયોજન અચળાંક ……. થાય.
નીચેના પૈકી કયા એસિડના $PK_a$ ની કિંમત સૌથી વધુ છે.?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.