નિર્બળ બેઇઝ $B$ અને તેના સંયુગ્મ એસિડ ${B{H^ + }}$ માટે ${K_w} = {K_a} \times {K_b}$ અને ${K_w} = p{K_a} \times p{K_b}$ મેળવો.
$298$ $K$ તાપમાને બેન્ઝોઇક એસિડનો આયનીકરણ અચળાંક $6.5 \times {10^{ - 5}}$ છે તેના $0.15$ $M$ દ્રાવણની $pH$ ગણો.
એસિડની પ્રબળતાને અસરકર્તા પરિબળોની ઉદાહરણો સાથે ચર્ચા કરો.
$310$ $K$ તાપમાને પાણીનો આયનીય ગુણાકાર $2.7 \times 10^{-14}$ છે. આ તાપમાને તટસ્થ પાણીના દ્રાવણની $\mathrm{pH}$ કેટલી હશે ?
નિર્બળ વિધુતવિભાજ્યની $pH$ ની ગણતરીની રીતનો તબક્કાવાર અભિગમ સમજાવો.