વંદામાં અંડઘરની રચના સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

એક માદા સરેરાશ $9-10$ અંડઘર ઉત્પન્ન કરે છે અને પ્રત્યેક અંડઘરમાં $14-16$ ઈંડાં ધરાવે છે.

વંદોના (પેરિપ્લેનેટા અમેરિકાનો) વિકાસ પરોક્ષ પ્રકારનો હોય છે.

એટલે કે તેનો વિકાસ કીટશિશુ દ્વારા થાય છે. કીટશિશુ પુખ્ત પ્રાણી જેવું જ દેખાય છે. કીટશિશુ લગભગ $13$ વખત નિર્મોચન કરી પુખ્ત પ્રાણીમાં રૂપાંતર પામે છે. અંતિમ કીટશિશુ અવસ્થા પહેલાની અવસ્થામાં પક્ષતલ્ય (wing pad) હોય છે પણ માત્ર પુખ્ત વંદામાં પાંખો હોય છે.

Similar Questions

વંદામાં ઈંડાના પ્રકારને .....કહે છે?

વંદામાં હદયનાં પ્રથમ ખંડમાંથી ઉદ્દભવતી રુધિર વાહિનીનું નામ આપોઃ

નેફ્રોસાયટસ અને યુરેકોઝ ગ્રંથિઓનું કાર્ય શું છે ?

કયા અંગ દ્વારા વંદામાં પેશી સુધી ઓક્સિજનનું વહન થાય છે?

યોજીકલા (સંધિપટલ) કોનામાં હાજર હોય છે.