વંદામાં ઈંડાના પ્રકારને .....કહે છે?

  • A

    સૂક્ષ્મ જરદીય

  • B

    મધ્યમ જરદીય

  • C

    સમ જરદીય

  • D

    અધો જરદીય

Similar Questions

નીચેની આકૃતિમાં વંદાના મુખાંગો આપેલ છે તેના મુખાંગોના નામ ઓળખો.

નીચે આપેલાં વિધાનોમાંથી પેરીપ્લેનેટા અમેરિકાનાને લગતું યોગ્ય વિધાન પસંદ કરો?

  કોલમ$(-I)$   કોલમ$(-II)$
$P$ શુક્રપિંડ $I$ $2$ થી $6$ ખંડો
$Q$ છત્રાકાર ગ્રંથિ $II$ $6$ થી $7$ ખંડો
$R$ અંડપિંડ $III$ $6$મો ખંડ
$S$ શુકસંગ્રહાશય $IV$ $4$ થી $6$ ખંડો

નર દેડકાના પ્રજનનતંત્રની નામનિર્દેશનવાળી આકૃતિ દોરો.

નેત્રિકા .........માં જોવા મળે છે.