વંદામાં હદયનાં પ્રથમ ખંડમાંથી ઉદ્દભવતી રુધિર વાહિનીનું નામ આપોઃ

  • A

    ઉત્સર્ગ છિદ્રો

  • B

    ગવાક્ષ

  • C

    મુખિકા

  • D

    અગ્ર મહાધમની

Similar Questions

વંદાના હદય માટે ખોટું વાક્ય

આપેલ શૃંખલાઓમાં સુમેળ ન થતા હોય તેને અંકિત કરો.

જન્મમૃશ : અધોજન્મ : અધિજન્મ : સ્પર્શક

વંદામાં આવેલ ચેતા રજ્જુ : ........

વંદામાં આવેલી લાળગ્રંથિ ..........માં ખૂલે છે.

વંદામાં આવેલ માલ્પિઘીયન નલિકાનું કાર્ય :